ધૂપ-છાઁવ - 52

(30)
  • 4.6k
  • 4
  • 3k

ઈશાન: બોલ ડિયર, શું કરે છે તું ? અપેક્ષા: કંઈ નહીં બસ તારી રાહ જોતી હતી. મને એમ કે, દર વખતની જેમ આજે પણ તું મને લેવા માટે મારા ઘરે આવીશ. ઈશાન: સોરી યાર, હું થોડો બીઝી હતો એટલે ન આવી શક્યો અને બીજી વાર સોરી કે મેં તારી ઓળખાણ નમીતા સાથે ખોટી રીતે કરાવી. પણ નમીતાની માનસિક હાલતને લઈને હું થોડો સીરીયસ હતો તેથી મારે એવું કહેવું પડ્યું માટે તું ખોટું ન લગાડતી ઓકે ? અને બોલ શું કરે છે આજે ? આવે છે ને તું સ્ટોર ઉપર ? અપેક્ષા: ના, આજે મારી તબિયત થોડી બરાબર નથી માટે હું