કોને ભૂલુંને કોને સમરુ રે - 7

  • 3.1k
  • 1.8k

મોદીશેરીમા બે ત્રણ ઘરમાં દુજાણું એટલે શેરી વાળા લોટો છાશ લેવા અચુક આવે... બહાર ડેલા પાંસેપીત્તળની ગોળી ઇંઢોણી ઉપર મુકી હોય ઉપર લોટો મુક્યો હોય જે ડેલાની સાંકળ ખખડાવે એનેનાતજાત ધરમ જોયા વગર છાશ આપવાની જ."બા છાશ આપજો.."પહેલી સોનારણ મંગળાએ દરવાજો ખખડાવ્યો તો લક્ષ્મીમાં ઓંશરીમા પાટેબેઠા હતા ...એ કમુ ..કાંતા ગુલાબ...છાશ આપજો ..કોઇ જવાબ ન મળ્યો એટલે બા ઉભા થઇ લોટોછાશ ભરીને ડેલાની ખડકી ખોલી ...મંગળાના હાથમાથી લોટો પડી ગયો ..."બા આ હું ? આલુગડા...સફેદ?કાંઇ અમંગળ ...?""એ ગાલાવેલીયુ , હવે રોજ આમ જ તારે મને જોવાની સે .લાવ્ય લોટો..."ધ્રુજતા ધ્રુજતા લોટો છાશનો પકડીને મંગળા એ દોટ મુકી..."હાય હાય..."કલાકમા મોદીશેરીમા ડંકો