આઈ હેટ યું કહી નહીં શકું પ્રકરણ 84 નીશા બોલી રહી હતી ...અને આ બધું જોયા પછી હું મારો અને અમીતનો વિચાર કરતી હતી શરૂઆતમાં મેં અમિતને રીસ્પોન્સ નહોતો આપ્યો એટલે નહીં કે એ મને પસંદ નહોતો એ મને ખુબજ પસંદ છે પણ મારાં ફેમીલીને કારણે એ હેરાન ના થાય એની ફેમીલી સાથે એને ...કે એની જીંદગી સ્પોઈલ ના થાય એટલે જ અચકાતી હતી પણ બે દિવસ બધાં સાથે ગાળ્યાં પછી એવું લાગ્યું કે પ્રેમ એક શાશ્વત સત્ય છે અને એમાંજ સાચું સુખ સાચો આનંદ છે. કુટુંબનું કે માતાપિતાનું વિચારી જો તમે ખોટો નિર્ણય લઇ લો તો પાછળથી સરવાળે