સબૂત

(22)
  • 3.8k
  • 1.4k

"માન્યા, તે બસ નો ટાઈમ ચેક કર્યો?" નિધી એ બેેેગ માંથી પોતાનું વોલેટ શોધતા પૂૂૂછ્યું. " હા, તારી બસ પાંચ મિનિટમાં જ આવતી હશે." માન્યા એ મોબાઈલ માં સિટી બસનું ટાઈમ ટેબલ જોઈ નિધી ને જવાબ આપ્યો. " અને તારી બસ ક્યારે છે?" નિધી ને વોલેટ મળી ગયું હતું એટલે બેગ ની ચેન બંધ કરતા પૂછ્યું. " મારી બસ આવવાને હજુ પંદર - વીસ મિનિટ ની વાર છે." બન્ને સિટી બસ ના સ્ટોપ પર બેઠા હતા. " ઓહ, તો તારે તો વેઇટ કરવો પડશે હજુ..... હું તારી