આપા વશિયાગ અને સતી વિરામદે

  • 1.7k
  • 604

આહીર વીર આપા વશિયાગ અને સંતી વિરમદે આહીરાણી જય દ્વારકાધીશઆહીર આહીરાણી ની એક અમર પ્રેમગાથાઆહીર વીર આપા વશિયાગ અને સંતી વિરમદે આહીરાણીમેઘાડંબર મંડાણો છે વાદળા ધટટોપ જામ્યા છે ધોળા દિવસે અંધારું છવાયું હતું વિજળીના કડાકા બોલતાં હતાં કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મડાણો છે આવા સમે એક યુવાન આહીરાણી નદી ઉતરતી માથે બે મણ નો ભારો લઇ વરસતાં વરસાદથી નદી માં થોડું થોડું પાણી હાલતું થયું હતું .અચાનક ઉપરવાસમાં રીડ્યા પડયા ભાગજો અલા નદીમાં પુર ચડયું છે નદિના પટમાં હાલી જતી યુવતી એ બુમ સાંભળી ને ચમકી ભારો ફગાવીને ભાગી પણ આતો પાણીનું પુર કોણ પોગે પાણીનાં ઉછળતાં લોઢ