વૈશ્યાનો પ્રેમ

(11)
  • 4.5k
  • 1
  • 1.6k

લલિતાબાઈના કોઠામા સંગીતના વાદ્યોનો સુરીલો અવાજ સંભણાય છે. રાત્રીના આઠ વાગ્યા હતાં. કોઠાની ફરતે દિવાલ ઉપર એક પછી એક દીવાઓ સળગતા હતા, લલીતાભાઈનો કોઠો અડધાએક વીઘામાં પથરાયેલો હતો. તેમાં દસ ઓરડા અને એક મોટો અતિથિગૃહ હતો. જેમ ઇન્દ્રની સભામાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય તેમ લલીતા બાઈના કોઠામાં અતિથિગૃહ માં તવાયત પોતાની સૌંદર્યતા ઠાલવતી હોય છે.લલીતાબાઈના કોઠાની રોનક આમ તો ઘણી તવાયત હતી, પણ શ્યામા પોતાનામાં જ એક મેનકા, ઉર્વશી ,રંભા હતી. શ્યામાના ઓરડાની ભીડ એટલે કે ગ્રાહકો ક્યારેય ઓછા ન થતા. અને તેની કિંમત એટલી જ લલીતાબાઈ બમણી લેતી. શ્યામાના રૂપની જો વાત કરવામાં આવે તો તેના કમળ જેવા હોઠ