સમી સાંજનું સ્વપ્ન.. - 9 - છેલ્લો ભાગ

(23)
  • 3.2k
  • 1.5k

(ભાગ -૯) બસ તું સાથે છે તો જિંદગીમાં શું બાકી છે ? - ગરિમા, મારી આંગળીઓમાં તારો હાથ થામી જિંદગીના પથ પર ચાલવું છે. -- વ્યોમેશ તું મારી લાગણીઓ સમજે પણ છે અને અનુભવે છે એજ તો તારો પ્રેમ છે -- ગરિમા. વાસ્તવિકતા માટે ગરિમા આપણે મનનનાં કહેવા પ્રમાણે લિવ ઈન રીલેશનશીપનો કોન્ટ્રાક્ટ કરી દઇએ. તો તારા મનમાં પણ કોઈ સવાલ નાં રહે. વ્યોમેશ તું કેટલી ઈજ્જત આપે છે મને, સવાલ કરવાનો હકક આપે છે. સ્વીકારવું કે સમાધાન કરવું વિશે પૂછે છે. લિવ ઈન રીલેશનશીપ આપણે બંનેએ નિર્ણય લેવાનો છે, મનને આપણને રસ્તો બતાવ્યો કે આ કરી શકો છો. આપણે