આ જનમની પેલે પાર - ૧૬

(34)
  • 4.7k
  • 2
  • 2.8k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬હેવાલીએ ગંભીર અવાજે વાત કરી એ પછી દિયાન ચમકીને હેવાલીની ચિંતા કરવા લાગ્યો. તેને કહ્યું:'હેવાલી...આમ કેમ કહે છે? આપણે એમને વિનંતી કરીશું તો એ આપણી વાત માનશે. આપણી પાસે બીજો કોઇ રસ્તો નથી. ત્રિલોકને મળ્યા પછી એ વાત પાકી થઇ ગઇ છે કે મેવાન અને શિનામિની જોડી હતી. બંને મૃત્યુ પામ્યા છે અને તેમનો આત્મા ભટકી રહ્યો છે....' 'દિયાન, તું સમજતો કેમ નથી? આપણે એમને કંઇ કહી શકીએ એમ નથી...' હેવાલી પોતાની વાતનું પુનરાવર્તન કરતી બોલી.'તું આમ કેમ કહે છે?' દિયાન નવાઇથી પૂછવા લાગ્યો. 'કેમકે એમણે જે વાતો કહી છે એ બધી સાચી નીકળી છે. અને