એક પૂનમની રાત - પ્રકરણ : 74

(116)
  • 6.7k
  • 7
  • 4.6k

એક પૂનમની રાત પ્રકરણ : 74 સિદ્ધાર્થ રાત્રીના સમયે એનાં બેડ પર બેઠો બેઠો પેલું પુસ્તક ખોલીને ચોક્કસ વિભાગ ખોલીને એમાં લખેલી ઋચાઓ સ્લોક વાંચી રહેલો એનાં ઉપર નોંધ એટલેકે ચેતવણી પણ લખી હતી જે એનાં ધ્યાનમાં ના આવી એણે સીધો શ્લોક વાંચી ભણવો ચાલુ કર્યો. ચેતવણી લખી હતી કે આ કાલી શક્તિનો સિદ્ધ મંત્ર છે એને પૂરાં સન્માન સાથે ભણવો અને માનસિક સંતુલન રાખી ઈચ્છાશક્તીઓને કાબુ કરી દ્રઢ મનોબળ અને હિંમત કેળવીને પછી વાંચવો નહીંતર આ શ્લોકની ક્રિયાશક્તિ સક્રીય થઇ જતાં જે કંઈ ઘટના બને કે સિદ્ધ શ્લોકથી જોડાયેલ આત્મા જે પવિત્ર અથવા પાપી પણ હોઈ શકે. પણ