અનોખી સફર - 3

  • 3.4k
  • 3
  • 1.9k

મેં કશીશને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી શક્યો નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ