અનોખી સફર - 2

(18)
  • 3.4k
  • 3
  • 2.1k

કશીશે બહાર આવીને મને ટૅક્સી કરી આપી અને ટેકસી વાળાને આખો રૂટ પણ સમજાવી દીધો. હવે મારે તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લેવો હતોપણ માંગુ કઈ રીતે તે એક પ્રશ્ન હતો તેથી સૌપ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે, " તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત..! ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો પ્લીઝ..?? "તે એક સેકન્ડ માટે થોભી ગઈ અને પછી તરત જ તેણે