જિંદગી ની શાળા class-2

  • 3.1k
  • 1.3k

માંડ માંડ આખું વર્ષ ભણવાની મજા આવી હોય ત્યાં પરીક્ષા આવી જાય. પરીક્ષા શબ્દ સાંભળતા જ એ પેપરની યાદ આવવા માંડે છે અને ઘરેથી પણ પરીક્ષા આવે તે પહેલા સૂચનો આપવામાં આવવા લાગે છે. "હવે રમવાનું ઓછું કરી દે પરીક્ષા માંથે છે ઘડીક ચોપડી લઈને બેસ તો તારી માટે સારું રહેશે." આવા શબ્દો તમે સાંભળ્યા જ હશે નેે?? પણ હજુ માંડ પાંચ-સાત વર્ષના થઈ ત્યાંથી પરીક્ષા આપવાનું શરૂ થઈ જાય છે. પછી થી પરીક્ષા ચાલ્યા જ કરે છે. જ્યારે છેલ્લેેે સ્મશાનમાં હોવી ત્યારે બધી પરીક્ષાનું પરિણામ યાદ આવે છે પછી ભલે આ કાગળ ઉપર લખેલી હોય કે