મારો દેશ અને હું... - 2 - પથ્થર

  • 4.4k
  • 1.7k

મારો દેશ અને હું માં... શીર્ષક વાંચીને કાંઈ વિચારતા પહેલા પથ્થર એટલે શુ? એક પથ્થર ની કિંમત કેટલી? શું લાગે છે કેટલી? 1 પથ્થર ના જાણકાર ને ખબર.... 2 કોઈ પથ્થરને પથ્થર સિવાય નુ રૂપ આપી શકનાર ને ખબર પણ સવાલ એ છે કે આ બંને મા મહત્વનું કોણ? મારા માટે કદાચ નંબર 2 વધુ સારુ રહેશે... કારણ કે તે પથ્થર ના ગુણ જાણતો હોય કે ન જાણતો હોય પથ્થર ની કિંમતની ખબર હોય કે ન હોય પરંતુ તે કોઈ પથ્થર ને