પપ્પાની પરી...નંદી..

  • 3k
  • 1
  • 1.2k

પપ્પાની પરી..======એ સાત બહેનો હતી.સૌથી નાની નંદા.સૌથી નાની એટલે કામ કશુંય કરવાનું નહિ,કામચોર હતી.ઘર હોય એટલે કામ ઘણું હોય.કરવું હોય તેને સમય જ ના મળે.ના કરવું એને નખરાં ઘણાં.નાની એટલે પપ્પાની લાડકી.પપ્પાની પરી.પપ્પા થાક્યા આવી ને ઘરમાં આડા પડે ત્યાં નંદાનો નંદી આવી જ પહોંચે.રીતસર પપ્પા ના પાડે તો ઉધડો લઇ જ લે."પપ્પા ચાલો કાર લઇ મારે ગાર્ડનમાં જવું છે.મારા ફ્રેંડ્સ લોકોને મેં કહી દીધું છે.કે હું આવું છું." પપ્પાની બહુ લાડકી એટલે માનવું જ પડે.એની જીબ અને પપ્પા ના પગ. કોઈ ઘરમાં કોઈ કામ કરે જ નહિ.તેની દરેક માગણી.પ્રેમે ના પતે તો જીદથી પતાવે પણ ધાર્યું એ કરે જ.ડ્રાંઇવિંગ,ઘોડેસવારી,તરણ,ઝૂડો,જિમ