અમે માણસિયા રે મોબાઈલ યુગના...

  • 3.8k
  • 1
  • 1.4k

અમે માણસીયા રે મોબાઈલયુગના,કે અમારે ફોન હારે લેવાદેવા,(આળસિયા રે) માણસિયા રે મોબાઈલ યુગના... મોબાઈલ...બોલે તો ફોન... બોલે તો સ્માર્ટફોન...અરે, અરે, અરે, હાં ભઈ આગળ બોલે તો સેલફોન...અરે હાં બાપા ટચ ફોન પણ બોલી શકો છો...ખીખીખી.. એક એવું અજબ ગજબ અલાદ્દીનનાં ચીરાગ જેવું ખોખું જેમાંથી આખી દુનિયા, અરે આખે-આખા બ્રહ્માંડના દર્શન કરી શકાય છે. કેટલો સુપર સોનિક યુગ આવી ગયો છે ને...કોઈએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આવો સોનેરી સમય પણ આવશે. આજ તો નાનો ટેણીયો પણ આ મોબાઈલ ભાઈની બધી જ કરામતો જાણતો અને કરતો થઈ ગયો છે. ઈનફેક્ટ આપણા કરતાં વધુ તો એ જાણે