આઈ લવ યુ

(15)
  • 3.1k
  • 1.1k

આઈ લવ યુબહુ દિવસથી કાવ્યાનું મન અધીરું બની ઉઠયું હતું. એ જેને ઓળખતી નહોતી એની સાથે પ્રેમ થઇ ગયો હતો. જે સાંભળ્યું હતું એ અને એવું જ અદ્દલ થઈ રહ્યું હતું. જોયા જાણ્યા વગરનો પ્રેમ થઈ રહ્યો હતો. જેમ જેમ કાવ્યા ફેસબુક પેજના લેખો વાંચી રહી હતી એમ એમ એ શબ્દો થકી લેખકના પ્રેમમાં પડી રહી હતી. કાવ્યાને લાગ્યું આ એ જ તો છે મારો કાન્હા જેની સાથે મારે પ્રેમ કરવો છે. જેના મારે બની જવું છે. જેને મેળવવા દુનિયા સાથે લડવું છે. એટલેજ એના મનમાંથી આજે સરી પડ્યું."તારા પ્રેમમાં છું કાન્હા તું સમજી જા ને પ્રીત,બસ રાધા બનાવી લે તું