મારો દેશ અને હું... - 1

  • 7.5k
  • 2.8k

આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે... આપણે બધા એટલા ડિસિપ્લિનમાં રહ્યે છીએ કે ધોળે દિવસે પણ આપણે રૉડ પર રોન્ગ સાઇડમાં જઇએ છીએ અને જો કોઈ 'બીચારો' પોલિસ આપણને રોકે તો "એનાથી મને રોકાય જ કેમ" એવા સ્ટેટ્મેન્ટ સાથે એને ખખડાવીયે પણ ખરા... એટલેથી અટકીયે તો આપણે વિશ્વગુરુ દેશના થોડા કહેવાઇએ... એટલે આ મહાન કામની વાત આખા ગામને કોલર ચડાવીને કરીયે અને એમાં પાછા આપણાં