પ્રેમરંગ. - 29

(14)
  • 2.1k
  • 1
  • 1.1k

પ્રકરણ-૨૯ સમય વીતી રહ્યો હતો. મોહિની અને રેશમના પિતાનો પગ હવે બિલકુલ સાજો થઈ ગયો હતો. પગમાંથી પ્લાસ્ટર પણ હવે નીકળી ગયું હતું અને ચાલતાં થઈ ગયા હતાં. હવે એ બિલકુલ સ્વસ્થ હતા. એ બિલકુલ સ્વસ્થ થયા એટલે થોડા દિવસ પછી મોહિની અને રેશમ બંનેના લગ્ન ગોઠવવામાં આવ્યા. પ્રેમ કપૂર અને આદિલ કુમાર પણ બહુ જ ખુશ હતા. રેશમના પિતાએ પ્રેમ કપૂરના માતા પિતા સાથે લગ્નની વાત કરી અને લગ્નની તારીખ નક્કી કરી નાખી હતી. અને એ જ દિવસે આદિલ કુમાર અને મોહિનીના લગ્ન પણ ગોઠવવામાં આવ્યા હતા. બંને બહેનોના એકસાથે જ લગ્ન થવાનાં હતા. આદિલ કુમારના પરિવારમાં તો કોઈ