પ્રેમરંગ. - 27

(14)
  • 2.9k
  • 1
  • 1.2k

પ્રકરણ-૨૭ "વોટ?! આ શું બોલો છો?" મોહિનીની વાત સાંભળીને ડૉ. અનંત એકદમ ચોંકી ઉઠ્યાં હતાં. એમને આગળ શું બોલવું એ કંઈ સમજાઈ રહ્યું નહોતું. પોતે જેમને બચાવ્યો હતો એ માણસ મોહિનીનો બાપ હતો એ જાણીને ડૉ. અનંત ખૂબ જ અસમંજસમાં મૂકાઈ ગયાં હતા. થોડીવારમાં એ પોતે થોડા નોર્મલ થયાં. એટલે બોલ્યા, "કમાલ છો! હો તમે બંને બહેનો તો?! જે બાપે તમારી બંને પર અત્યાચાર કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું એના માટે આજે તમે બંને બહેનો અહીં હોસ્પિટલ સુધી આવી છો એના જેવું મોટું આશ્ચર્ય તો મારા માટે બીજું કંઈ જ નથી. જે માણસે તમારી જોડે આટઆટલું કર્યુ હોય એને