પ્રેમરંગ. - 26

(11)
  • 2k
  • 2
  • 1.1k

પ્રકરણ-૨૬ પોતાના પિતાના અકસ્માતની વાત સાંભળીને રેશમ અને મોહિની બંને બહેનો બોલી ઉઠી, "આપણે હોસ્પિટલ જવું જોઈએ. ગમે તેમ હોય પણ અંતે તો એ આપણો બાપ છે. આપણે બંનેએ આપણી ફરજ ન ચૂકવી જોઈએ." અને એ સાથે જ બધાં લોકો હવે હોસ્પિટલ જવા માટે રવાના થયા. બધાં હવે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આદિલકુમાર, પ્રેમ કપૂર, મોહિની અને રેશમ બધાં જ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આદિલ કુમારે આવીને શાહિદને પૂછ્યું, "શાહિદ! આ બધું આમ અચાનક કઈ રીતે બની ગયું? અને ક્યાં છે મોહિનીના પિતા? કેવી છે એમની તબિયત? બહુ વાગ્યું તો નથી ને એમને?" આદિલકુમાર એકસાથે આટલાં બધાં સવાલોની ઝડી વરસાવવા