પ્રેમરંગ. - 22

(12)
  • 2.3k
  • 1
  • 1.2k

પ્રકરણ-૨૨ પોતાની બહેનને મળવાની આશાની ખુશી અને આદિલકુમાર સાથેના પોતાના પ્રેમનો એકરાર એ બંનેની ખુશી આજે મોહિનીના ચેહરા પર ખૂબ છલકી રહી હતી. આદિલ કુમારે મોહિનીને કહ્યું, "મોહિની! મને લાગે છે કે, હવે આપણે આપણી સીરિયલ પ્રેમ પરીક્ષાનું શૂટિંગ ફરી ચાલુ કરી દેવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે આમ પણ શૂટિંગ બંધ કર્યું એને પણ. માટે મને લાગે છે કે, હવે આપણે વધુ વિલંબ ન કરવો જોઈએ. હવે જો આપણે વધુ વિલંબ કરીશું તો લોકોનો રસ પણ આ સીરિયલ માંથી ઓછો થઈ જશે અને પછી આપણને જોઈતા ટી. આર. પી. પણ નહીં મળે." "હા, તું બિલકુલ ઠીક કહે છે