પ્રેમરંગ. - 19

(13)
  • 2.1k
  • 1
  • 1.1k

પ્રકરણ-૧૯ પ્રેમ કપૂર હજુ પણ ડૉ. અનંતના આ જવાબ અને વર્તનથી ખુશ નહોતાં એ ડૉ. અનંતના ધ્યાન બહાર રહ્યું નહીં. એમણે કહ્યું, "પ્રેમ કપૂર! તમે મારી કેબિનમાં આવો. તમારા પ્રશ્નોના જવાબ પણ હું ત્યાં જ આપીશ. પ્રેમ કપૂર પોતાના મનમાં અનેક સવાલો લઈને ડૉ. અનંતની સાથે એમની કેબિનમાં દાખલ થયા. ડૉ. અનંત હવે પોતાની કેબિનમાં દાખલ થયા. એમણે પ્રેમ કપૂરને પોતાની સામે રહેલી ખુરશીમાં બેસવા માટે કહ્યું, "આવો પ્રેમ કપૂર બેસો." પ્રેમ કપૂરે ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એમના મુખ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્નન હતું. એમના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો રમી રહ્યા હતાં. એ જોઈને ડૉ. અનંતે એમને