શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 18 - ડાયગ્નોસિસ

  • 3.3k
  • 1.4k

શેડ્સ ઓફ પિડિયાટ્રિક: લાગણીઓ નો દરિયો  પ્રકરણ 18: "ડાયગ્નોસિસ"   ચોમાસાની શરૂઆત હતી, કેવો અલગ જ લહાવો છે કેમ? ભીની માટી ની સુગંધ મગજને તરબતર કરતી હોય, વરસાદના એ ટીપાં જ્યારે શરીરને અડે, છો ને પછી ગમે તેવો થાક હોય, જાણે કે અડધી સેકંડ માં ઉતરી જાય. નાના હતા ત્યારે સ્કૂલમાં નિબંધ પૂછાતો,  "વર્ષાઋતુ". એ નિબંધ માં ફાયદા ના વર્ણન ની સાથે ગેર ફાયદા પણ લખવામાં આવતા. ચોમાસાની ઋતુ એટલે બીમારીઓનું સામ્રાજ્ય જાણે ચારે કોર ફેલાયેલું હોય. આવી જ ઋતુ ની શરૂઆત, એન્જલ હોસ્પિટલ માં સવારે ૯:૩૦ નો સમય. પહેલી જ ઓ.પી.ડી., "સર, જુવો ને બાળક ને સામાન્ય શરદી અને