રુદયમંથન - 15

(20)
  • 2.6k
  • 3
  • 1.6k

જુનીફળીમાં શાંત પડેલ મકાનમાં હવે હલચલ મચી ગઈ, બધા પોતાના નિયમો મુજબ કામે લાગી ગયા, દલાજી ઉજાસ થતાની સાથે ત્યાં આવી પહોંચ્યા, જોડે ત્રણ રુપાળી ગાયોની ટોળકી હતી, એમનાં દૂધની માફક શ્વેત રંગ એમાંય ક્યાંક ક્યાંક બદામી છાંટ, ભરાવદાર અને ઘંટાક્ણ એમનાં ઘંટ! ફળીમાં આવી દેશી ગાયો જોઈ બધા ખુશ થઈ ગયા, ગૌમાતા માટે પોતાના પાસે રહેલા થોડા પૂડા લઈ આવ્યા અને એમનું સ્વાગત કર્યું, જે લોકો ગૌમાતાનું જો આવા પ્રેમભાવથી સ્વાગત કરે તેવાં લોકોને નિર્દોષ ભાવના જોઈ બધા છક થઈ ગયા. ફળીમાં આજે દેસાઈ પરિવાર આવ્યો છે તો