રુદયમંથન - 8

(19)
  • 3.2k
  • 2
  • 1.9k

નીતરતા નેવા નીચે દેસાઈ પરિવાર આખા દિવસની મુસાફરીના થાકથી નીતરી રહ્યો હતો, નસીબ એમનું એટલું સારું હતું કે અમદાવાદી કાળઝાળ ગરમીના બળાપા કરતાં રતનપુરાની વરસાદી શીતળતાએ એમનાં ઉકળાટમાં થોડી રાહત આપી હતી. "પધારો બાપજી! અચાનક કે આવી ચઇડા?" ઉભેલા બધા માણસોમાંથી એક ચહેરાએ પૂછી લીધું. "રુખા! આ જેસંગ મુનીમજી સે! આપડા ધરમદાદાની હાથે આવતાં કે ની? ઓલઇખા કે ની?" - દલાજીએ રુખાને મુનીમજી સામે આંગળી ચીંધતા કહ્યું. "રામ રામ!" રુખાએ જેસંગજીને આવકાર્યા. "મુનીમજી, આ કોણ સાથે? મે આમને કો દી ની જોયેલા!" દલાજીએ દેસાઈ પરિવારની સામે જોતા કહ્યું. "આ આપના