રુદયમંથન - 6

(20)
  • 3.6k
  • 2
  • 2.2k

ધર્મસિંહના અવસાન બાદ એમની સવાસો કરોડની પ્રોપર્ટીની લાલચે દેસાઈ પરિવાર રતનપુરા જવા તૈયાર થઈ ગયો છે, પરંતુ કોઈ દિવસ ગામડું જ ના જોયેલ સૌને ત્યાં જવામાં મુશ્કેલી પડી રહી છે એ આપણે જોયું,બસમાં જુવાનિયાઓની વાતો અને શિખાની કેસરીભાઈ સાથેની નોકઝોક સૌને વાતોમાં વળગાડી રાખે છે. આકાશ અને માધવીમાં ધર્મસિંહના ગયા બાદ બે ચાર દિવસમાં જ બદલાવ જોવા મળે છે, એમનો સકારાત્મક પ્રભાવ દેસાઈ પરિવારને કદાચ બાંધી રાખશે! નવ કલાકની મુસાફરી આશરે અર્ધાવસ્થામાં પહોંચી, સુરતથી આગળ બસની સફર આગળ વધી, સુરત ગયું ત્યાર બાદ લીલી