પ્રાયશ્ચિત - 69

(100)
  • 8.5k
  • 3
  • 7.3k

પ્રાયશ્ચિત પ્રકરણ 69ઘરે પહોંચીને કેતને મનસુખને રજા આપી કારણકે સાંજનો બીજો કોઈ પ્રોગ્રામ હતો નહીં. બીજા દિવસે સવારે ૧૦ વાગે કેતન હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘણી ગાડીઓ અને બાઈક પાર્ક કરેલી હતી. જો કે કેતનની ગાડી માટે એક અલગ જગ્યા સિક્યુરિટી સ્ટાફે ફાળવેલી હતી એટલે પાર્કિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો. કમ્પાઉન્ડમાં હોસ્પિટલની બાજુમાં જ મેડિકલ સ્ટોરનો શો રૂમ બનાવવા માટે પાયા ખોદાઈ રહ્યા હતા. કેતને સૌથી પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓપીડીમાં એક રાઉન્ડ લીધો. કેટલાક વધુ બીમાર દેખાતા દર્દીઓની ખબર પણ પૂછી. ત્યાંથી એ સીધો રિસેપ્શન ટેબલ ઉપર નીતા મિસ્ત્રી પાસે ગયો. ઘણા સમયથી એની સાથે વાત થઇ નહોતી. " તને ફાવે છે