તવસ્ય - 8

  • 3.1k
  • 1.4k

ગાર્ડનમાં ....વેદ અને કિવા 'children play area ' માં પહોંચ્યા, જ્યાં પહેલેથી જ કિવા નાં બધા friends ને એના parents હાજર હતાં.વિવાન અને હેમાંગ 'see-saw' માં મજા કરતા હતાં અને તાની, ધૈર્યા અને મિસ્ટી હીંચકા ખાતા હતાં.કિવા દોડીને સીધી હીંચકા પાસે પહોંચી ગઈ.વેદ એ કિવા જે હિંચકા માં બેસવા જતી હતી તેની બંને સાંકળ ખેંચીને બરાબર તપાસી લીધી. અને પછી કિવા ને ધીમે ધીમે હીંચકા નાખવા લાગ્યો.થોડી વાર હિંચકા ખાધા બાદ બધા બાળકોએ marry -go-round માં મજા કરી. ત્યાં મોટી લસરપટ્ટી હતી, ઉપરાંત એક જિરાફ નીચે ડોક રાખીને ઘાસ ખાતો હોય તેવી લસરપટ્ટી હતી. દોઢેક કલાક સુધી કિવા અને તેના