પ્રેમરંગ - 1

(18)
  • 4.3k
  • 2
  • 2.4k

પ્રકરણ-૧ "લાઈટ કેમેરા, એક્શન..." અને સામેના છેડે એક દ્રશ્ય ભજવાયું. "મને ભુલી જા હવે મધુ.." "પણ હું તને કેવી રીતે ભૂલી જાવ? હું તને પ્રેમ કરું છું. હું તારા વિના જીવી નહીં શકું રમણ." "અરે! મધુ! પ્રેમ જેવું કશું જ હોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માત્ર માણસની જરૂરિયાત." "સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની. લોકો આ જરૂરિયાતને પ્રેમનું નામ આપીને એમ માનવા લાગે છે કે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે કદાચ તને એવું લાગતું હશે કે, તું મને પ્રેમ કરે છે પણ આવતી કાલે કદાચ એક સમય એવો પણ આવશે કે, જ્યારે હું તને યાદ પણ નહીં