એક પૂનમની રાત - પ્રકરણ - 73

(115)
  • 7.3k
  • 6
  • 4.7k

એક પૂનમની રાત પ્રકરણ – 73 સિદ્ધાર્થના ઘરમાં મોડી રાત્રે હેમાલી.... સિદ્ધાર્થના ઘરમાં મોડી રાત્રે હેમાલીનું પ્રેત સિદ્ધાર્થ સાથે વાતો કબુલી રહેલી અને સાથે સાથે સાવધાન કરતાં ચેતવણી પણ આપી રહેલી. એણે કહ્યું તમે મારી મદદ કરો હું તમારી કરીશ અને તમારી મદદ એટલે માંગી રહી છું કે દેવાંશ તમને સાંભળશેઅને સમજશે અને આજે જે પુસ્તક તમારાં હાથમાં છે એ તમે વાંચશો પછી તમને પાકા આભાસ એહસાસ થશેજ એમાં લખેલાં શ્લોક ઋચાઓ તમને બીજીજ દુનિયામાં લઇ જશે એમાં કોઈ શંકા નથી. અને મેં તમને ખાસ વાત કીધી કે મારાં સિવાય અન્ય પિશાચયોનીનાં પિશાચો અને ચુડેલ પણ અત્યારે દેવાંશ અને