આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-82

(111)
  • 6.4k
  • 3
  • 3.9k

પ્રકરણ : 82 નંદીની આંસુ સારતી રાજનાં વિચારો કરતી ક્યારે સુઈ ગઈ ખબર ના પડી. સવારે ખુબ વહેલી એની આંખ ખુલી ગઈ એ પથારીમાં બેઠી થઇ ગઈ એણે આગલી રાત્રીનાં આવેલાં વિચારો ખંખેરી નાંખ્યા અને મનોમન એક નિશ્ચય કરી લીધો. અને ઉભી થઈને બાથ લેવા જતી રહી. બાથ લઈને આવી અને માસીની સેવામાં જઈને માબાબાનાં દર્શન કરી પ્રાર્થના કરી રહી કંઈજ કહી નહોતી રહી પણ આંખોમાં આંખો પરોવીને શું એહસાસ થાય છે એ મનોમન અનુભવી રહી. એણે માં ને કહ્યું માં મને જે સ્ફૂર્યું મેં કર્યું જે બનતું ગયું એણે સ્વીકારતી ગઈ જીવનમાં ઘણું બધું થઇ ગયું ક્યાંક મારી ભૂલ