મુર્તીપુજા સ્વામી વિવેકાનંદ

  • 3.3k
  • 1.4k

પશ્ચિમના રંગે રંગાયેલો રાજસ્થાન અલવરના મહારાજા મંગલસિંહ અને સ્વામી વિવેકાનંદજી વચ્ચેની પ્રશ્નોત્તરી●મહારાજા સ્વામીજીને પ્રશ્ન કરે છે, 'સ્વામીજીમને મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી તો મારું શું થશે' ●આ પ્રશ્ન કટાક્ષમાં પુછાયો તે સ્વામીજી સમજી ગયા છતાં ઉશ્કેરાયા વિના તેઓ બોલ્યા : 'આપ આ સવાલ હૃદયની જીજ્ઞાસાથી નહીં પણ રમૂજમાં પૂછો છો.'●'ના, સ્વામીજી મને બીજા લોકોની પેઠે લાકડાં, માટી, પથ્થર કે ધાતુની પૂજા કરવી ગમતી નથી. તો પરલોકમાં મારું શું થશે' ●સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું: 'દરેક માણસે ધાર્મિક બાબતમાં પોતપોતાની શ્રધ્ધા મુજબ ચાલવું જોઈએ.' આમ કહી તેમણે સામી દિવાલ પર લટકતી મહારાજાની છબી મંગાવી. છબી પોતાના હાથમાં રાખીને તેમણે દીવાનને પૂછ્યું: 'આ છબી કોની છે' ●દીવાને કહ્યું: 'અમારા મહારાજા