ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 7 - છેલ્લો ભાગ

(52)
  • 4.7k
  • 2
  • 2.7k

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ-7 આઝાદી ઝિંદાબાદ ગૃહમંત્રીની કેબીનમાં થોડી મિનિટો માટે સન્નાટો થઇ ગયો. ગૃહમંત્રીએ સાવંત સામે જોયું, સાવંતે આંખના ઇશારાથી વાત બરાબર છે એમ કહ્યું. ‘સારું ઇન્સ્પેકટર પ્રતાપ તમારી વાત મને મારા મગજમાં સેટ થઇ છે. તમે આજથી મારા અંગત માણસ છો અને તમારા પ્રમોશનને પાંચ વર્ષથી અટકાવીને રાખવામાં આવ્યું છે, એના બદલે હું બે દિવસમાં જ તમારા પ્રમોશનની ફાઈલ આગળ વધારું છું. અને તમે રીમા કપૂરને અને એની જોડે મળેલા પેલા સાગરીત બહેનને ગિરફ્તાર કરી લો. હું પોલીસ કમિશનરને હમણાં જ ફોન લાગવું છું.’ ઇન્સ્પેકટર પ્રતાપ સેલ્યુટ કરીને ગૃહમંત્રીની ઓફિસ માંથી બહાર નીકળ્યો હતો. ઇન્સ્પેકટર પ્રતાપને આવા કાવાદાવા