ધૂપ-છાઁવ - 51

(27)
  • 4.4k
  • 3
  • 2.9k

ઈશાનના સ્ટોર ઉપર અપેક્ષાએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી જ્યારે જ્યારે અપેક્ષા કોઈ કારણસર ઈશાનના સ્ટોર ઉપર ન જઈ શકી હોય ત્યારે ત્યારે ઈશાન પોતાની કાર લઇને તેને લેવા માટે તેના ઘરે ગયો છે અને અપેક્ષાનો ઈન્કાર હોવા છતાં તેને જબરજસ્તીથી તૈયાર કરીને તે સ્ટોર ઉપર લઈ આવ્યો છે. પણ આજે ઈશાન તેને જબરજસ્તીથી લેવા માટે આવશે અને અપેક્ષા તેને તેના વર્તન બદલ માફ કરી શકશે ? ઈશાન નમીતાને કારણે એટલો બધો બીઝી થઈ જાય છે કે તે આજે અપેક્ષાને લેવા માટે જઈ શકતો નથી. તે અવાર-નવાર અપેક્ષાને ફોન કર્યા કરે છે પરંતુ અપેક્ષા તેના એકપણ ફોનનો જવાબ આપતી