જેલ નંબર ૧૧ એ - ૩૦

  • 2.2k
  • 3
  • 1.1k

ત્યાં એક માણસ ઊભો હતો. તેના મોઢા પર એક ગુલાબી રંગનું કાગળ લગાયું હતું. અને જ્યારે મૌર્વિએ તે ગુ લાબી કાગળ તેને લઈ લીધું.. તો ખબર પડીકે પેલા પ્રેમીનો કાગળ હતો. અળધો લખ્યો હતો. ૧૧ - એ વિષે હતું.  મૌર્વિએ મોઢું ઉઠાવી જોયું, તો સમર્થ ઊભો હતો. તેનામાં કશુંજ બદલાયું ન હતું.  ‘મૌર્વિ.. હું જાતેજ કૈદ થઈ જઈશ. ચાલશેને?’ ‘તો તું હતો, એ “પ્રેમી”?’ ‘હા. મતલબ હું “પ્રેમી” નથી. પણ..- એડલવુલ્ફા, શું કહેવાય એને? હા, શુભેચ્છુ છું.’  ‘તો આવા ગુલાબી કાગળ પર પ્રેમ પત્ર કેમ લખતો હતો?’ ‘શું એ પ્રેમ પત્ર હતા? ના. એને શુભેચ્છક પત્રો જ કહેવાય ને. કોઈ