એક એવું જંગલ - 2

  • 7.1k
  • 4k

"રામ કાલે આપડે જંગલ માં ફરવા જઈશુ?" તેની વાત સાંભળી બધા એકબીજા સામે જોવા લાગ્યા, અંતે બંસી એ મૌન તોડ્યું "રુચિ તને કદાચ ખબર નથી પણ તે જંગલ તરફ જવાની છૂટ નથી,સાંભળ્યું છે,ત્યાં કોઈ ખરાબ શક્તિ નો વાસ છે, આ તો દેવીમાં ના આશીર્વાદ ને લીધે ગામ સલામત છે, બાકી એ તરફ ગયેલા પાછા વળ્યા નથી!" બંસી ની વાત ને રામ અને શોભા એ પણ સહમતી આપી,પણ રુચિ નું મન ન માન્યું તેને તો જંગલ માં જવું જ હતું,બીજા દિવસે રુચિ અને પાયલ સવાર સવાર માં કોઈ ને પણ જાણ કર્યા વગર ઘર થી નીકળી ગયા,આ તરફ