એક એવું જંગલ - 1

  • 15.1k
  • 2
  • 6.2k

સુંદરપુર નામ પ્રમાણે જ ખૂબ જ સુંદર ગામ ,ચારેતરફ હરિયાળી નું રાજ,ઉત્તરતરફ વહેતી નદી,અને પશ્ચિમે પર્વતમાળા નો તાજ ,દક્ષિણે ઘેઘુર જંગલ અને પૂર્વ માં તો જાણે સૂર્યદેવ નું રાજ, ગામ માં સીધા માણસો અને દેવી ની કૃપા અપરંપાર..બસ એક જ વાત ની તકલીફ... ગામ ના દક્ષિણે જે જંગલ આવેલું તેમાં કોઈ જઇ શકે નહીં અને કઈ સમજી શકે નહીં,જે જાય એ પાછા આવે નહિ , એટલે દેવી નો શ્રાપ સમજી ને બધા ડરી ડરી ને જીવે.. એવા મજાના ગામ માં એક વખત પાયલ પોતાના દાદી પાસે રોકવા આવી,પાયલ શહેર માં રહેતી છોકરી, ભણેલી અને વિજ્ઞાન ની