ઓફિસર શેલ્ડન - 9

(15)
  • 3.9k
  • 3
  • 2k

( બધા પૂરાવા ધીમે ધીમે મિસ્ટર વિલ્સનની સામે આંગળી ચીંધી રહ્યા હતા.. શું એનો જ હાથ ડાર્વિનના મોતમાં હશે ?. હવે વધુ આગળ )શેલ્ડન : જ્યાં સુધી પુરાવા ન મળે અને એ સાબિત ન થાય કે મિસ્ટર વિલ્સને જ ડાર્વિનની હત્યા કરી હતી ત્યાં સુધી આપણે તેણે પકડી શકીએ એમ નથી. હા એણે તપાસ અને પૂછતાછ માટે બોલાવો. હેનરી એણે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવી દે.હેનરી : જી સર.શેલ્ડન :માત્ર સામાન્ય પૂછતાછ માટે બોલાવી રહ્યા છે એજ પ્રમાણે રાખજે. એ સાવચેત ન થઈ જાય એનુ ઘ્યાન રાખજે.હેનરી : જી સરશેલ્ડન : માર્ટીન પેલા ઓઈલ વિશે શું જાણકરી મળી ? કોઈ