નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે મોહિત સપના ને ઉતારી જતો રહે છે. સપના એના ઘર મા જાય છે પણ ઘર જોઈ વિચારે છે કે આ ઘર જુનુ કેમ દેખાય છે. મારા ઘરને શુ થયુ છે? હવે જોઈએ આગળ ................ સપના ઘરમાં પ્રવેશ કરે છે. સામે ની દિવાલ પર એની નજર જતા જ એ ચોંકી જાય છે. દિવાલ પર એના પપ્પા નો ફોટો હોય છે અને ફોટા પર હાર ચઢાવેલો હોય છે. સપના ને વિશ્વાસ જ ના