સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૮

  • 3.6k
  • 1
  • 1.7k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત સપના ને બેઙરુમ મા જવા કહે છે. સપના ઙરતી ઙરતી જતી રહે છે. હવે જોઈએ આગળ..... સપના બેઙરુમ મા આવી ને બેસે છે. થોઙી જ વાર મા મોહિત આવે છે. સપના એને જોઈને ગભરાઈ જાય છે. મોહિત નજીક આવે છે.મોહિત : મે તને ના પાઙી છે કે મને પુછ્યા વગર કશે જઈશ નય તો પણ કેમ ગઈ? સપના : તો શુ કરતી હુ? આખો દિવસ એકલી એકલી