પ્રાયશ્ચિત - 67

(98)
  • 7.7k
  • 4
  • 6.8k

પ્રાયશ્ચિત પ્રકરણ - 67 સમ્રાટમાં કેતન પહેલીવાર જમવા માટે આવ્યો હતો પણ ખરેખર એ ખુશ થઈ ગયો. વેજિટેરિયન રેસ્ટોરેંટ હતી અને સર્વિસ પણ અફલાતૂન હતી. " આજે ચાર વાગે વિનોદ માવાણીને ઓબેરોય ઉપર બોલાવ્યો છે પરંતુ એ માત્ર ઔપચારિક મીટીંગ છે. તને એજન્સી આપવાનું મેં ફાઇનલ કરી જ દીધું છે. તમે એકબીજાને ઓળખી લો એટલે કામ પૂરું. તારે તાત્કાલિક કંપની ઊભી કરીને કંપનીના નામે ચલણ અને બિલ બુક વગેરે છપાવવાં પડશે. એ પછી જ માલ સપ્લાય કરી શકાશે. " " પેમેન્ટની ટર્મ્સ અને કન્ડીશન પણ નક્કી કરી લો. ૯૦ દિવસનો ટાઈમ તારે કહેવાનો ભલે પછી મહિના બે મહિનામાં જ આપણે