વિશિષ્ઠ વ્યક્તિત્વ:“મોદી”

(12)
  • 7.9k
  • 2.8k

નરેન્દ્ર મોદી‘સોગંદ મુજે ઇઝ ઇસ મિટ્ટી કી મે દેશ નહિ મિટને દુંગા.. મે દેશ નહિ જુકને દુંગા..મેને વચન દિયા ભારત માં કો તેરા શીશ નહિ જુકને દુંગા’ઉપર્યુક્ત પંક્તિ ને સાબિત કરતા મારા પ્રિય નેતા એટલેકે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી. પોતાના જીવન ને દેશ ની સેવા માં વ્યતીત કરતા આવા લોકલાડીલા નેતાની જીવન સંઘર્ષ ની વાત મારે આપની સમક્ષ રજુ કરવી છે.. તો ચાલો…!માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મ વડનગર માં 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો.તેમના પિતા શ્રી નું નામ દામોદરદાસ મૂળચંદ મોદી હતું. તેવો ની માતૃશ્રી નું નામ હીરાબેન દામોદરદાસ મોદી છે.મોદીજી એમના ભાઈ