મલકનો માલિક

  • 4.1k
  • 1.3k

અમદાવાદ શહેર....! આ શહેરની ઝાકમઝોળ સામે જો કોઈ ટકી શકે.. તો મારા માટે તો એવું એકમાત્ર સ્થળ હોય તો એ છે... મારું ગામ....! મારો મલક..! ને હું એ "મલકનો માલિક...! .હાં... સાચે જ... અમારાં જેવાં નવજુવાન માટે આમ તો અમદાવાદ એટલે સપનાનું શહેર.... જ્યાં સપનાઓને સાકાર કરી શકાય... જીવનનાં દરેક શોખ પૂરા કરી શકાય... .પણ, જીવનને જીવવું નહિ પણ માણવું હોય, તો એકવાર હું મારાં ગામડે પાછો ફરું તો જ એ શક્ય બને....શું તમને પણ જોવા ની ખેવના ખરી.. મારા મલક ને...!.અરે આવી તો જુઓ... ખાલી એકવાર... અનેકવાર યાદ આવશે...!તો હાલો ત્યારે... મારા મલકમાં...!મારાં ગામ નું નામ વૈકુંઠધામ... ખરેખર આખું જીવન જીવ્યા પછી... "જીવ જ્યારે