" અપશુકન" નું આજે આ છેલ્લું પ્રકરણ છે. બધાં વાચકોએ આ નવલકથાને પ્રેમથી વધાવી લીધી, એટલું જ નહિ, લાઈક, કમેંટ્સ અને સ્ટાર આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, એ બદલ હું બધાં જ વાચકોની દિલથી આભારી છું. તમને આ નવલકથા કેવી લાગી? શું વધારે ગમ્યુ? આ નવલકથાનો અંત તમને ગમ્યો? જો તમારી આસપાસ પર્લ જેવી બાળકી હોય તો તમે તેની સાથે કેવી રીતે વર્તશો? આ નવલકથા વાંચ્યા પછી આવી કોઈ તેજસ્વી બાળકી સાથે ઓરમાયું વર્તન નહિ જ કરો, તેવી આશા. આ સવાલોના જવાબ મને અચૂક કમેન્ટ બોક્સમાં આપશો, તો મને વાચકોના દિલ સુધી પહોંચ્યાંનો આનંદ થશે. અથવા binakapadia18@gmail.com પર ઈમેલ કરશો. શું અપશુકન