ઓફિસર શેલ્ડન - 8

(11)
  • 3.9k
  • 2
  • 2.1k

( ડાર્વિનની હત્યા થઈ હતી અને આગ માત્ર ગુનાને ઢાંકવા લગાવવામાં આવી હતી એ દિશામાં હવે ઑફિસર શેલ્ડન અને તેમની ટીમ તપાસ આગળ વધારે છે ) વધુ હવે આગળ..શેલ્ડન અને માર્ટીન પોલીસ મથકમાં બેઠા છે. બંને કેસ બાબતે ચર્ચા વિચારણા અને અત્યાર સુધી જે તથ્યો હાથ લાગ્યા છે એનો ગહન અભ્યાસ કરી રહ્યા છે.માર્ટીન : સર ડાર્વિનના ગેરેજની મેં તપાસ કરી હતી. પોલ કહેતો હતો એમ ત્યાં નાની મોટી મરમ્મત થઈ શકે એવો સામાન તો હાજર છે.અને હા પેલુ ઓઈલ જે લાશના કપડા ઉપરથી ડોક્ટરને મળ્યુ હતુ એવુ ઓઈલ પણ ત્યાં પડેલુ હતુ. શક્ય છે કે ત્યાંથી કોઈએ એ ઓઈલને