નવા હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં

  • 6.3k
  • 2
  • 2.1k

હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં હાલમાં મેં એક હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં વાંચ્યો. લેખક અધીર અમદાવાદી છે. તેઓ એક નાગર અને સિવિલ એન્જીનીયર છે.અહીં સુક્ષ્મ હાસ્ય પણ છે અને કટાક્ષ પણ છે. પુસ્તકનું નામ ચિઝ ઢેબરાં નવા અને જૂનાનો સંગમ સૂચવે છે. આપણે ગુજરાતીઓ પોતાનું છે એ સાચવી ‘ટ્રાય કરવામાં શું જાય?’ કરી બે સાવ અલગ વસ્તુઓને ભેગી કરીએ ને આનંદ પામીએ. નૂડલ સાથે છાશ કે થેપલા પર ચીઝ લગાવી એનો અદભુત સ્વાદ માણનારા છીએ. એ રોજબરોજની જિંદગીની તસ્વીરની ઝલક આર્ટ ફિલ્મોની જેમ એવી તો લીધી છે કે લેખક ખુદ કહે છે “તમને કેવી રીતે ખબર કે અમારે ત્યાં આવું ચાલે છે?” લેખો ચોકકસ