સાસુ કે માં

  • 3.5k
  • 1.4k

(આ વાર્તા પૂનરવિવાહ ઉપર આધારિત છે.અને સંપુર્ણ પણે કાલ્પનિક છે.પૂનરવિવાહ કરવા એ કોઈ અપરાધ નથી. લેખક નું તો એમ માનવું છે કે. સ્ત્રી અથવા પુરુષને જીવનસાથીની જરૂર જુવાનીમા હોય છે એના કરતા પણ વધુ બુઢ્ઢાપામાં હોય છે) ................ ............. નયના બેને. પાણી પીને ગ્લાસ મટકાના બુઝારા ઉપર મુક્યો.સહસા તેમની નજર સોસાયટી ના ગેટ ઉપર પડી.અને એમનું હૃદય એક ધબકારો ચુકી ગયું. એમની પુત્ર વધુ સ્મૃતિ.રીક્ષા માંથી ઉતરીને.રીક્ષામાં બેસેલા કોઈ યુવાનને.