(કિઆરાએ એલ્વિસ અને વિન્સેન્ટને જાનકીદેવીના શબ્દો કહ્યાં જેનો જવાબ એલ્વિસ અને વિન્સેન્ટે ખૂબજ નમ્રતાપૂર્વક જાનકીદેવીને આપ્યો.શાંતિપ્રિયાબેને જાનકીદેવીની ધારણા વિરુદ્ધ એલ્વિસ અને કિઆરાનો સાથ આપ્યો.અહીં પાર્ટીનો દિવસ આવી ગયો શિના અને શ્રીરામ શેખાવતે કઇંક વિચાર્યું જેના માટે તેમને આ વાત લવ શેખાવતને જણાવવી જરૂરી હતી.અહીં કિઆરાને મળવા કોઇ આવે છે.) સામે ઊભેલા આયાનને જોઇને કિઆરા ખુશ થઇ ગઇ પણ બીજી જ ઘડીએ તે દિવસની વાત યાદ આવતા ખુશી દુધમાં આવેલા ઉભરા માફક શમી ગઇ.આયાન તેની મનોસ્થિતિ સમજી ગયો. "કિઆરા,સોરી તે દિવસ માટે."આયાને ચુપ્પી તોડતા કહ્યું. એલ્વિસને આયાન નાપસંદ હતો પણ એક હકીકત તે પણ હતી કે જ્યારે તે મુશ્કેલીમાં મુકાતી ત્યારે