. ઇન્તજાર મીઠો હોય છે પણ ત્યારે જેમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય , સમજદારી હોય અને સૌથી વધુ તો વફાદારી હોય. જોકે હર્ષ અને રુંચા ના સંબંધમાં તો મૌન જ સૌથી મોટો સહારો હતો બંને એકબીજાના પ્યારને એકબીજાની લાગણીઓને અને એકબીજા માટે કરેલા ત્યાગને સમજદારીથી સમજતા હતા સમય આમ જ તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો, રુચા અને હર્ષ પોતપોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરવા લાગ્યા હતા વેકેશન દરમિયાન હર્ષ પોતાના માતા-પિતાને પણ મળવા જતો તેમની સાથે પણ સમય વિતાવતો. પણ આ મુલાકાત દરમિયાન કોઈપણ જાતની મદદ ની માંગણી ન હતી. આ સાથે પોતે જાતે જ કોઈપણ વ્યક્તિની