સમી સાંજનું સ્વપ્ન.. - 5

  • 3k
  • 1.9k

(ભાગ - ૫) ફોનમાં અજાણી યુવતીનો અવાઝ સાંભળ્યો, ગરિમાને અનેક વિચારો આવી ગયા પળવારમાં. સામેથી જ યુવતીનો અવાઝ આવ્યો ગરિમા આંટી, ને એનો અવાઝ ગળગળો થયો, કેવી રીતે કહું ? ગરિમાને પણ જાણે હાશ થઈ, પૂછ્યું વ્યોમેશ ક્યાં છે ? તું મને ઓળખે છે ? આર્યા - હા, આંટી હું આર્યા, વ્યોમેશ પાપાજીનાં દીકરાની વહુ. હું તમને નામથી સારી રીતે ઓળખું છું. પાપાજી રોજ તમારી વાતો કરે છે. ગરિમા - હા, હું પણ તને ઓળખું છું, તારા ખુબ વખાણ કરે છે, મારી દીકરીથી જ તારી વાત કરે છે. વ્યોમેશ કેમ આજે અહીં આવ્યા નથી ? આર્યા - રડવા લાગી, આંટી